logo

ગુજરાત પોલીસ તંત્રમા બદલી અને બઢતી

અંતે ગુજરાતના પોલીસ તંત્રમાં બદલી અને બઢતી નો આવ્યો રાઉન્ડ
બે ડઝન ઉચ્ચ પોલીસ અધિકારીઓની થઈ બદલી
સુરતના પોલીસ કમિશનરની ખાલી પોસ્ટ ભરાઈ.અનુપમસિંહ ગેહલોટ બન્યા નવા સુરત ના કમિશનર .
બરોડા ના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંહમા કોમાર.
ગગનદીપ ગંભીર, રાઘેન્દ્ર વત્સ અને પ્રેમવીર સિંહ સહિત અનેક પોલીસ અધિકારીઓને મળ્યા પોસ્ટિંગ.

અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20 થી પણ વધુ અધિકારીઓને મળ્યા પ્રમોશન

અમુક અધિકારીઓ હજુ પણ રહેશે વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં

91
5742 views